Getting Prepared
CebuanoChineseDeutschEnglish version of this documentLa versión española de este documento.La version française de ce document.GreekItalianKiswahiliPolskiA versão portuguesa deste documento.RumanianRussian VersionSomaliTagalog (Philipinnes)
ArabicGujaratiHindiPashtoPunjabi
...
મૂળભૂત કલ્પના જાણવી
કુશળતા પાછળનુ સિદ્ધાન્ત અનૅ કારણ
by Phil Bartle
translated by Rupande Mehta
 .ટ્રેનીંગ હેન્ડઆઉટ
સમાજસેવકની સમજ માટે આવશ્યક કલ્પના અને સિદ્ધાન્ત
...
શુ છે પ્રગતિ ? સમૂહ પ્રગતિ ? સમૂહ સહભાગિતા? ગરીબાઈ? સમૂહ ? . સમર્થતા ? પારદર્શકતા? પુષ્ટિ આપવી.? (આ શબ્દો ની ચર્ચા "કીવર્ડસ" મા કરી છે.)
...
સફળ સમાજસેવક બનવા માટે ખાલી સાર્વજનીક સંવાદ અનૅ સામૂહિક ગોઠવણ કરી શકવાની કુશળતા પુરી નથી પદતી. . કુશળતા શુ કરવા વાપરવી એ જાણવું મહત્ત્વનું છે. સિદ્ધાન્ત જાણવા મહત્ત્વના છે.
...
અગર તમરુ લક્ષ્ય સમૂહ છે, તો સમાજશાસ્ત્રને લાગતા સમૂહ ની પ્રકૃતિ અનૅ સમૂહ ના બદલાવ ની વિભાવના હોવી જરૂરી છે (પ્રગતિ સાથે) . એનૉ મતલબ છે કે સમૂહ સંગઠન સિવાય સમાજશાસ્ત્ર માં ચર્ચેલા વિષય, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્ય(નીતિ)શાસ્ત્ર ની પ્રક્રિયા જાણવી જરૂરી છે. (જોવૉ "સંસ્કૃતિ .") . હમણાં વિશ્વવિદ્યાલય ની ડીગ્રી જરૂરી નથી, પણ પોતાને આ વિષયો નુ જ્ઞાન અને સિદ્ધાન્ત સમજાવુ જરૂરી છે.
...
અગર તમારે ઓછા આવક સમાજ ને મજબૂતી (સમર્થ બનાવવું) આપવી હોય તો , અન્ય પર આધારવïત્ત થવાના રોગની સમજ જરૂરી છે. જોવૉ: "આધારવïત્ત").
...
અગર તમારુ લક્ષ્ય ગરિબી કાઢવુ છે, તો એના ચિહ્ન અને પરિણામ જાણવા જરૂરી છે. ગરિબી નો આધાર કરવા અને સફ્ળ બદલાવ લાવા એના કારણ સમજવા ભી જરૂરી છે. . તમે જોશો કે ગરિબી હળવી કરવી માત્ર થોદી પીડા ની અવધિ કરશે, પણ એને જડમૂળથી ઉખાડ શે નહિ. ગરિબી કેવલ ધન, નો સવાલ નથી અને ધન પ્રપ્તિ ગરિબી નહિ હટાવશે. (જોવૉ ગરિબી ઘટાડવાના સિદ્ધાન્ત").
...
અગર તમે "કીવર્ડસ " મા જોશો, તો તમને સમાજ સેવક ની મૂળભૂત કલ્પના જાળવ્વા માટે સમાવેશક લિસ્ટ મળશે. . દરેક શબ્દ મા તમને શબ્દાર્થ નહિ પણ આ હેન્ડબુક ને સમજ્ઞવાના હેતુ માટે, એક સમાજસેવક બનવા માટેનો, અર્થ સમજ્ઞાવશે.
...
એક પછીનો મોડયૂલ, સમૂહ ને સમર્થ બનાવવાના સિદ્ધાન્ત , આ વેબસાઇટ પર ઉપલબ્ધ પદ્ધતિ અને કળા ની ચર્ચા કરશે.
...
આ નોટસ ને પાકું યાદ કરવાની જરુર નથી. હર એક કલ્પનાનૉ વિચાર કરવો. તમારી જર્નલમા હર એક વિચાર લખવો. સહકાર્યકરતાઓ સાથે સભાઑ, પરિષદઑ મા સલાહમસલત; ચર્ચા, ઇ. કરવી. . સાંજે કામ પરથી આવયા પછી, ભાઈબંધો ને મળો ત્યારે ક્રિકેટ ની બદલે, આ એક બે કલ્પનાઓ ની ચર્ચા કરવી.
...
બધુ એક સાથે, શીખવું, બધુ એક સાથે ખાવાનૉ પ્રયત્ન કરવા જેવુ છે. ઍ સંભવ નથી. . જ્ઞાન, સમૂહના વિકાસ જેમ, ક્યારે સમાપ્ત નહિ થવુ જોઇયે. જ્યારે શિખવાનુ બંધ થય જાય, ત્યારે સમજો જીવનનો અંત આવી ગયો.
––» «––......
....
Getting Prepared