Getting Prepared
CebuanoChineseEnglish version of this documentLa versión española de este documento.La version française de ce document.GreekItalianKiswahiliPolskiA versão portuguesa deste documento.Russian VersionRumanianSomaliTagalog (Philipinnes)
GujaratiHindiPunjabiSindhi
..
જરૂરી કુશળતા જાળવો
શુ જરૂરી છે જાળવા, કેવી રીતે કરવા?
by Phil Bartle
translated by Rupande Mehta
;
ટ્રેનીંગહેન્ડઆઉટ
.
સમાજ સેવા માટે જોતિ કુશળતા 
સમાજ-સેવક બનવા માટે જરૂરી કુશળતા શિખવી બહુ કઠણ છે, પણ એ અતિશય શક્તિશાળી સાબિત થય શકે છે. એનુ દુરુપયોગ કરવુ સહેલું છે. સમાનતા માટે પંચાલની કુશળત નો વિચાર કરો. પંચાલ ઘણા લાભદાયક કામ કરે છે, પણ એના કામનુ દુરુપયોગ ચોરી ઈ. કરવા સહેલું છે. . તમે જેમ સમાજસેવાના કામ શિખશો, તો જરૂરી છે કે તમે એ કામ સમાજના લાભ માટે વાપરો, નાકી સમાજના ખર્ચ પોતાનુ હિત કરો.
..
કારણકે તમારુ લક્ષ્ય અખંડ સમૂહ છે, મોટા ભાગના તમારી આવડત સંચાર વ્યવસ્થાની હોવી જરૂરી છે.  તમારે ભાષણ આપવામાં વિશિષ્ટ હોવુ જરૂરી છે, પણ નાકી કોઇભી ભાષણ આપનાર. સમાજ સેવા માટે જરૂરી છે એવુ ભાષણ જે નેતૃત્વ જગાવે અને સમાજને આગળ વધવામાં મદદ કરે. . સમુદાય પાસેથી જાણકારી અને નિર્ણય હાસિલ કરવાનુ જ્ઞાન હોવુ જરૂરી છે, જેની માટે તમારા મુકામોની પૂરી સમજ અને લોકો સામે આત્મવિશ્વાસ જોઇયે.  તમારી માટે જરૂરી છે કે તમે ઉપદેશો, લેખ આપવુ અને જાહેર ભાષણોને ઓળખો અનેએ રીતોનો ઉપયોગ ના કરો.
..
સમાજસેવક બનવા માટે અમુક વિશિષ્ટ કળા જોઇયેઃ જાહેર ભાષણ, આયોજન, પ્રબંધન, ધ્યાન આપવું, સૂક્ષ્મ પરીક્ષણ અને સમગ્ર લખાણ. એક ઉત્તમ રીત છે કે તમે આ બધા ગુણ જાત્તે શિખો. . એક એવુ વ્યક્તિગત વિકસવુંભી જરૂરી છે જે પ્રામાણિક, ઉત્સાહિત, નિશ્ચિત, સહિષ્ણુ, સહનશીલ અને અભિપ્રેરિત હોય.
..
બિજા બોલે ત્યારે સાંભળવુ અને સમજવું જરૂરી છે. તમારે ખાતરી કરવીકે જાણકારી ચોક્કસ છે. બિજાને મનોરંજક સમજાવવું તમને આવડવુ જોઇયે.  તમે રાજનેતાની જેમ ભાષણ નહિ આપો નાહિ કે તમે અધ્યાપકની જેમ શિખામણ આપશો. . તમારે કઈરિતે આત્મવિશ્વાસ જગ્યા રાખવુ અને લોકોની ગરજને સમજવુ એ શિખવુ જરૂરી છે. લોકોને સમજવુ અને પસંદ કરવુ જરૂરી છે. તમારે સ્વાર્થી, નિરર્થક અને ઘમંડી નહિ બનવુ.  તમારે વાદવિવાદમા શેઠાઇ, જહાંગીરી અથવા કટું થયા વગર મુખ્ય ભૂમિકા નિભાવવી. પોતાને શીખવો.
..
તમે આ કુશળતા શિખશો પોતે કરિને (નાકી ચોપડી વાચિને). . અગર તમે સમૂહ વિસ્તારના ક્લાસમા જઈને ખાલી નોટસ લિધી, તો તમને સર્વોત્તમ શિક્ષણ નહિ મળયુ.  તમારે પહેલા તમારા વર્ગના લોકોની સામે અભ્યાસ કરવુ પછી સમાજ સામે. જોવો ટ્રેનિંગ મેથડ્સ .
..
કારણકે તમારે સમૂહ સમુદાય ગોઠવવાના અને વ્યવસ્થાપક કમિટિની રચના કરવી પડશે, તમને જોશે સંસ્થા–સંગઠની આવડત. સંચાલિત કુશળતા આપવાથી તમેભી વધુ શક્તિશાળી બનશો, એટલે તમને પોતાનેભી એ કળા જોશે.   તમે સમૂહ સમુદાયોને યોજના કરવામા માર્ગદર્શન અપશો, એટલે તમને પોતાનેભી એ કળા જોશે.  . તમે સમુદાયોને પ્રામાણિક અને ચોક્કસ નાણાકીય હિસાબ રાખવાની સ્લાહ આપશો, એટલે તમને પોતાનેભી હિસાબ વિધિ પદ્ધતિ જોશે.  તમે સમુદાયોને સમગ્ર લખાણમા મદદ કરશો, એટલે તમને પોતાનેભી લખાણની કળા જોશે. કરિને શિખો.
..
તમને બિજિ ભાષાઓ ઝડપીથી શિખતા આવડવુ જોઇયે, (જોવો શ્રાવ્ય પદ્ધતિ મૌખિક ભાષા શિખવા) અને સમૂહમા બિજિ ભાષાઓથી સુપરિચિત થવુ.
..
પારિભાષિક કળા કરતા સફળ સમાજ-સેવક બનવામા માટે વ્યક્તિત્વનુ હોવુ જરૂરી છે. (જોવો ટ્રેનીંગ હેન્ડઆઉટ સમાજ-સેવક બનવુ અને કામનુ વર્ણન ). . તમારી લૌકિક આબરૂ તમારી મહત્ત્વની સંપત્તિ છે. અગર તમે પ્રામાણિક, મુત્સદ્દીગીર, ન્યાયી, મેહનતી, નૈતિક, ચોખા, સહિષ્ણ, ઉત્સાહિ, નમ્ર અને સીધા રેહશો તો તમારી પ્રતિષ્ઠા તમારા કામમા તમને મદદ કરશે.  અગર નહિતો કોઇ બિજુ કામ કે પ્રેરણા શોધિલો.
––» «––....
....
Getting Prepared