Getting Prepared
IndonesianCebuanoChineseDeutschLa versión española de este documento.Tagalog (Philipinnes)La version française de ce document.GreekItalianKiswahiliPolskiA versão portuguesa deste documento.RumanianSomali
ArabicGujaratiHindiPunjabiPashtoSindhi
.
.
.
તૈયાર થવ
સમાજસેવક માટે દિશાસૂચન
by Phil Bartle
translated by Rupande Mehta
/
નમૂનાનુ પરિચય
....
તૈયાર થવ. લેખમા તમને મળશ
....
પોતે સમાજ સેવક બનવાની તૈયારી કરવી
..
સમૂહમા સકૃળ સ્વાવલંબન ઉતેજીત કરતા પહેલા, પોતે તૈયાર થવુ. . પોતાના મુકામ ની સ્પષ્ટ જાણકારી રાખવી.; લક્ષ્ય સમૂહ નુ ધ્યાન રાખવુ ; જોતી કુશળતા હોવી; સમાજ સેવાની મૂળભૂત કલ્પના જાળવી
..
સવથી પહેલા જર્નલ શરુ કરવી. સસ્તી પાઠશાળા પુસ્તક ચાલશે.  ચાર પુસ્તકો રાખીને નામ આપો (૧)મુકામ અને કલ્પના; (૨) લક્ષ્ય સમૂહ; (૩) કુશળતા વિકસવી, અને (૪) રોજની જર્નલ. . જેબી રીતે કાર્ય ગોઠવણ કરો, નોંધવું મહત્ત્વનું છે.  પોતાની ટીકા પોતે કરી શકો ઍવુ લખવું.
..
આ નમૂનો તમને તૈયાર થવાની પધત્તી સમજ્ઞાવશે.  એક માત્ર વારમા તૈયાર થય જવાય એવૂ ધારણ નહિ કરવુ . . સમાજ સેવકો માટે આ નમૂના મા લખેલુ શિષણ એક અખંડ ક્રિયા છે,  જે ક્યારે પૂરી નથી થતી. બધી વસ્તુ ની જાણ થય ગઈ એવુ સમજવુ નિષ્ફળતા ને આમંત્રણ આપવા જેવુ છે.
––»«––
....
Bottom of page

Key Words
Akan Studies
Modules
Sociology Home
Go to the people
Site Map
Contact us
Home Page
Updated: 2008-11-29
Seguir el camino de la menor resistencia hace que todos los ros -y algunos hombres- se tuerzan.